શહેર હાદાનગર વિસ્તારમાં યુવકના હાથમાંથી મોબાઈલ જૂટવી ફરાર થયેલ શખ્સ ઝડપાયો

Spread the love

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં ખાન સાહેબના દવાખાના પાસે ઓટલા ઉપર અરમાન મહેતર નામનો યુવક બેઠો હતો ત્યારે અજય નામનો યુવક ઈલેક્ટ્રીક મોટરસાયકલ લઈ આવી અને યુવકના હાથમાં રહેલો 5000 ની કિંમત નો મોબાઇલ જુટવી અને ફરાર થઈ ગયો હતો, જે અંગે બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધું તપાસ હાથ ધરી