ભાવનગર શહેરમાં સ્વાઇન ફલૂ ગ્રસ્ત વૃદ્ધ મહીલા દર્દીનું મોત

Spread the love

ભાવનગર શહેરના દર્દીનું સ્વાઇન ફલૂથી મોત શહેરના એકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનો સ્વાઇન ફલૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સર ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ૫૮ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું જિલ્લામાં સ્વાઇન ફલૂથી સીઝનનું પ્રથમ મોત થયું હાલ સ્વાઇન ફલૂના ૭ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો