ભાવનગર શહેરના હાઇકોર્ટ રોડ પર ફરી અખલાનો આતંક જોવા મળ્યો

Spread the love

ભાવનગર શહેરના અવારનવાર રખડતા ઢોરના આતંકને લઈને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે ફરી એકવાર શહેરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. શહેરના હાઇકોર્ટ રોડ પર બે આંકડાઓ બાખડયા હતા જેને લઈને અનેક વાહન ચાલકોને ઇજા પહોંચી હતી જ્યારે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને લઈને કોઈપણ પ્રકારની સંતોષકારક કાર્યવાહી કરવામાં આવતી નથી