આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Spread the love

આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે શહેરના આંબાચોક ખાતે ખોજાવાડ મસ્જીદના કમ્પાઉન્ડમાં બપોરે 1:30 કલાકે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
કુદસ દિવસ એટલે બચતુલ મુકદ્દસ ની આઝાદી અને ફિલિસ્તિન તથા વિશ્વમાં કોઈપણ જગ્યાએ થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *