Join 900+ subscribers
Stay in the loop with everything you need to know.
આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે શહેરના આંબાચોક ખાતે ખોજાવાડ મસ્જીદના કમ્પાઉન્ડમાં બપોરે 1:30 કલાકે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંકુદસ દિવસ એટલે બચતુલ મુકદ્દસ ની આઝાદી અને ફિલિસ્તિન તથા વિશ્વમાં કોઈપણ જગ્યાએ થઈ રહેલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વનરાજોના આટા ફેરા વધ્યા ગીર બાદ સિંહનો નવો વસવાટ એટલે ભાવનગર જીલ્લો જોકે વર્ષો પહેલા ભાવનગર જીલ્લો બૃહદ ગીર તરીકે ઓળખાતો હતો અને સિંહની વસ્તી પણ ખૂબ જ હતી ધીમે ધીમે જિલ્લામાં વસ્તી ઘટી ગઈ હતી પરંતુ હવે ફરી સિંહ ભાવનગર જીલ્લા તરફ વળ્યાં છે અને કાયમી વસવાટ કર્યો છે. ત્યારે ઘણીવાર…
મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના નિર્મળનગર વિસ્તારમાંથી જાહેરરોડ પર ખડકાયેલા નાના- મોટા અસ્થાઈ દબાણો હટાવી તમામ માલ- સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.જયારે અડચણરૂપ પાર્ક કરવામાં આવેલ વાહનને લોક ઠપકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. નિર્મળનગર વિસ્તારમાં આવેલી હિરા બજાર ઉપરાંત આ વિસ્તારમાંથી જુદાજુદા ગામો માટે ઉપડતી ખાનગી બસોમાં જતા-આવતા મુસાફરોની દિવસભર અવર-જવર રહેતી હોય સાથે દાણાપીઠ,…
ભાવનગર શહેરના અવારનવાર રખડતા ઢોરના આતંકને લઈને અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે ફરી એકવાર શહેરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. શહેરના હાઇકોર્ટ રોડ પર બે આંકડાઓ બાખડયા હતા જેને લઈને અનેક વાહન ચાલકોને ઇજા પહોંચી હતી જ્યારે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા…
ભાવનગર શહેરના દર્દીનું સ્વાઇન ફલૂથી મોત શહેરના એકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનો સ્વાઇન ફલૂ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સર ટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ૫૮ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું જિલ્લામાં સ્વાઇન ફલૂથી સીઝનનું પ્રથમ મોત થયું હાલ સ્વાઇન ફલૂના ૭ દર્દીઓ સારવાર હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં ખાન સાહેબના દવાખાના પાસે ઓટલા ઉપર અરમાન મહેતર નામનો યુવક બેઠો હતો ત્યારે અજય નામનો યુવક ઈલેક્ટ્રીક મોટરસાયકલ લઈ આવી અને યુવકના હાથમાં રહેલો 5000 ની કિંમત નો મોબાઇલ જુટવી અને ફરાર થઈ ગયો હતો, જે અંગે બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ નોંધાવી ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધું…
Stay in the loop with everything you need to know.